________________
૨૮૭ ,
ચકી, કમેં સાયર નાંખે, સેલ સહસ યક્ષે ઊભાં દિઠે, પણ કિણહી નવિ રાખ્યો રે. પ્રાણી પા બ્રહ્મદત્ત નામે બારમો ચકી,કમેં કી તસ અંધે, એમ જાણી પ્રાણી વિણકામ, કર્મ કઈ મત બાંધો રે. પ્રાણી દા વીશ ભુજા દશ મસ્તક હું તાં, લક્ષ્મણે રાવણ માર્યો, એકલડે જગ સહુને જી, કર્મથી તે પણ હાર્યો છે. પ્રાણી છે. લક્ષ્મણ રામ મહાબળવંતા, વલી સત્યવંતી સીતા, ચૌદ વર્ષ લગે વનમાંહી ભમીયા,વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણીગાટ છપ્પનકોડ જાદવને સાહિબ, કૃષ્ણ મહાબલ જાણી, અટવી કાંબી મુઓ એકલડો, વલવલતો વિણ પાણી રે પ્રાણી પાલા પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી, બાર વરસ લાગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે. પ્રાણી ૧છે સતીય શિરોમણું દ્રૌપદી કહિયે, પાંચ પુરુપની નાર, સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું પામી પાંચ ભરતાર રે. પ્રાણી છે૧૧ કર્મ હલકો કીધો હરિચંદને વેચી સુતારા રાણી બાર વરસ લગે માથે આપ્યું, બતણે ઘેર પાણી રે. પ્રાણી મારા દધિવાહન રાજાની બેટી,ચાવી ચંદનબાળા, ચૌપદની પેરે ચૌટે વેચાણી, કર્મતણું એ ચાળા રે. પ્રાણી પાળવા સમકિત ધારી શ્રેણિકરાજા, બેટે