________________
૨૮૬
कलश
કામકુ ભને અમૃત ભરીયા, સકલ જન આનંદ કરા, તપગચ્છ સહગુરુ અણુસરી વિજયદાનસૂરીધરા ॥૩૧॥ જગરાજ પંડિત તણે શિષ્યે, સહજ વિમલ આણંદ ધરી, આપ આપણે જાણવા ભણી, એ પિ’ખત્રીસી કરી ॥૩॥
कर्म पचीशीनी सज्झाय
દેવ દાનવ તીર્થંકર ગણધર, હરિહર નરવર સમળા, કમ સાગે સુખ દુઃખ પામ્યા, સબલ હુઆ મહાનબળા રે, પ્રાણી ક` સમા નહિ કાય, કીધાં ક` વિના ભાગવીયાં,છુટક બારા ન હોય રે. પ્રાણી ॥૧॥ એ આંકણી આદીશ્વરને ક અંતરાયે, વર્ષ દિવસ રાખ્યા ભૂખે, વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કુખે રે. પ્રાણીનારા સાહસહસ સુત મુઆ એક દિન,સામ ત સુરા જેસા, સગર હુએ મહા પુત્રે દુ:ખિયા,કમ તણા ફળ એસાં રે, પ્રાણીનાશા બત્રીસ સહસ દેશના સાહેબ,ચક્રી સનતકુમાર, સાલ રાગ શરીરે ઉપન્યા, કમે કીયા તસ ખુવાર રે. પ્રાણી॰ ૫૪ા સુભૂમ નામે આઠમા