________________
૨૮૦
સીંચો આતમ આરામમાં છે, પ્રસરે બહ ગુણવેલ. ગુણ રકા
केशीगोयमनी सज्झाय
એ દોય ગણધર પ્રણમીએ, કેશી ગાયમ ગુણવંત હો મુણિંદ, બહુ પરિવારે પરવર્યા, ચઉનાણી ગુણ ગાજત હો મુ. એ દય ગણધર પ્રણમીયે. છેલા સંધાડા દેય વિચરતા, એકઠા ગોચરીયે મીલંત હો મુ,પૂછે ગૌતમ શિષ્ય તિહાં તમે કુણ ગચ્છના નિગ્રંથ હો મુ એ દોયરાા અમ ગુરુ કેશી ગણધરુ, પ્રભુ પાસતણા પટધાર હો મુo સાવ
થ્થી પાસે સમેસર્યા, તિહાં તંદુવન મનહાર હો મુ. એ દોયપરા ચાર મહાવ્રત અમત, કારણે પડિક્ષ્મણ દોય હો મુક, રાતાં પીલાં વસ્ત્ર વાવરું, વલી પંચવરણ જે હોય હો મુ એ દોય મકા શુદ્ધ મારગ છે મુક્તિને, અમને કલ્પે રાજપિંડ હો મુપાકિનેસર ઉપદિસે તમે પાલો ચારિત્ર અખંડ હો મુએ દેય પાપા ગૌતમ શિષ્ય કહે સાંભલે અમે પંચ મહાવ્રત ધાર હો મુ,પડિ