________________
દિવામાંહે નેહ, ગુણ૦ ૧૩ અરતિ ગડુ વિશુચિકા જી,આતંક વિવિધ પ્રકાર,કાયાકંચન કેપલી જી, ગલે જેમ ટંકણખાર. ગુણ૦ ૧૪ો રાગ તજે અમ ઉપરે છે,આદર ક્ષાયક ભાવ, પાણીમાં - પંકજ પરે છે, જેમ હોયે સિદ્ધસ્વભાવ.ગુણનાપા
ઈડધણ કણ ગેહિનીજી, મિત્ર કુટુંબ પરિવાર ફરી આદરે નવિ પડે છે, તેમ ઘર સંયમ ભાર ગુણ ૧૬મા વિષમકાલે નહિ કેવલી જી,પણ તિહાં ધર્મો. જીવ, સંપ્રતિ શિવમાર્ગ છતે છે,કેવલજ્ઞાન પ્રદીવ. ગુણ ૧છા બહુ કંટકપંથ પરિહરિ છે, આવ્યો ઉત્તમ ઠામ, જ્ઞાન શ્રદ્ધા ચરણે રમો છે, જેમ લહ પદ નિર્વાણ.ગુણ ગા૧૮ કોઈક માનવ માર્ગમાં જી, અતુલ ઉપાડે ભાર, ઉન્માર્ગમાં પડ્યો રહે છે, તેમ ન કરે અણગાર. ગુણ૦ ૧લા ભવ સાયર તરવા ભણી જી, સંયમ પ્રવહણ પૂર, તાજપ કિરિયા આકરી જી મોક્ષ નગર છે દૂર.ગુણ૦ રને લવણસમુદ્ર તર્યો જેણે જી,ગોપદ કેઈમાત, પંડિત વીર્ય સ્વભાવથી જી,ભવપારંગત થાત.ગુણ પારના દેહ
દારિક વૈક્રિયજી, આહારક તૈજસ કર્મ, છડી ગેયમ શિવ લહે છે,સાદિ અનંતધર્મ ગુણારરા ક્ષમાવિજય જિન વીરના જી, વચણ સુધારસરેલ,