________________
ર૫૯
પ્રકાશ,માનવિજય વાચક વદે છે,જુઓ જુઓ જ્ઞાન ઉજાસ. ચતુરા
श्री लब्धिविजयजीकृत जीभलडीनी सज्झाय
બાપલડી રે જીભલડી તું, કાં નવિ બોલે મીઠું, વિરૂવાં વચનતણાં ફળ વિરૂવાં તે સ્યું તેં નવિ દીઠું રેબા ૧ અન્નઉદક અણગમતો તુઝને જે નવિ રૂચે અનિઠે, અણબેલાવ્યો તું શ્યા માટે બેલે કુવચન ધીઠે રે બા !ારા અગ્નિ દાધે તે પણ પાલે, કવચન દુર્ગતિ ઘાલે,અગ્નિથકી અધિકું તે કુવચન, તે તે ખિણ ખિણ સાલે રે.બા. ૩ તે નર માન મહોત નવિ પામે,જે નર હોય મુખરેગી, તેહને તે કેઈનવિ લાવે, તે તો પ્રત્યક્ષ સોગી રે બાગાકા ક્રોધે ભર્યો ને કડવું બોલે, અભિમાને અણગમત, આપણો અવગુણ નવિ દેખે, તે કિમ જાશે મુગતે રે. બાપા જન્મ જન્મની પ્રીતિ વિણાસે, એકણુ કડુએ બેલે, મીઠા વચન થકી વિણ ગર્ભે, લેવા સજગ મેલે રે. બાદા આગમને અનુસારે હિતમતિ, જે નર રૂડું ભાખે, પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગમાંહી રાખે રે.બા. માળા સુવચન કુવચનનાં ફળ જાણું, ગુણ અવગુણુ મન