________________
૨૫૮
पंचमीनी सज्झाय (શ્રી ગુરુપદપંકજ નમી છ–એ દેશી.) પ્રવચન વચન વિચારીએ છે, વળી ધરી ધર્મ વિલાસ; ગુરુપરંપરા ભગવતી જી, સેવિશે સુવિલાસ, ચતુર નર સમજ ધર્મીવિવેક, ૧ મુક્તિ મહાલને દીવડે છે, પહેલા જ્ઞાનપ્રકારનું જ્ઞાન-વિના તપ જપ ક્રિયા છે, નાવે ફલ નિર્ધાર. ચતુર નર૦ મારા એકેન્દ્રિય સુર નારકી જી, ન કરે કવલ આહાર જ્ઞાન વિના નવિ જિન કહે છે, તેહને તપ આચાર. ચતુર મારા પૃથ્વી પાણી પ્રમુખના જી, થાવરભેદ અનેક; પ્રગટપણે તેહને નહિ જી, પાપસ્થાનક એક ચતુર ૪ છે તે પણ અજ્ઞાનપણે છે, લાગે સઘલાં રે પાપ જ્ઞાનીને બહુ નિર્જરા જી, ભાખે અરિહંત આપ. ચતુર છે પો દયા પાળે પારેવડા જી,કુકર શુદ્ધ આહાર; નાગા ચપદ સહ ફિરે છે, તેપણ નહિ ભવપાર. ચતુર છે ૬. જાણે જીવ અજીવને જી,વળી ત્રસ થાવર પ્રાણ તે જીવને જિનજી કહે છે,શુદ્ધ પણે પચ્ચખાણ. ચતુર રાગદ્વેષ છડે સહી છે,જ્ઞાની નિજ પણ જાણ જ્ઞાને શુદ્ધ ક્રિયા ફલે છે,જ્ઞાને હોય ઉ લ ધ્યાન.ચતુર પાટા ગુણ ઉપયોગ છે જીવને છે, પહેલે જ્ઞાન