________________
૨૧૮ હંસે દીઓ રે નગારે પરદેશી, સદગુરુ કેરી શીખ સુણીને, આતમકાર્ય સુધારે–પરદેશી ટાંડો લે રે ચલે વિણઝારો, પરદેશી ! પો ઈતિ.
__दीवाळीनी सज्झाय વાંદી વીર જિનેશ્વર પાય, ગુરુ ગોયમ ગણધર રાય, તમ નિર્વાણ અને વલી નાણ, તે આરાધે શ્રાવક જાણવા મુકતે પહતા વીર જિjદ છવ કરે સુરાસુરગ્રંદ, કલ્યાણિક દિન ભણીએ એહ, તપે કરી આરાધો તેહ. મેરા શ્રાવક મળીયા રાય અઢાર, આરાધે પિસહ આચાર, સેલ પહોર સાંભલે વખાણ, છાંડે રંગ ભોગ તે જાણવા જીણ રાતે જિન મુક્તિ ગયા, અણુદ્ધરી કુંથુવા બહ થયા, તિ કારણે ગિરયા ઋષિરાય,અણસણ લઈને સાય કાજ.
કા જિનવર સાધુ સાવિત, પડ્યો વિયોગ તે કારણ ઘણે, તેહ દિવસ આવે જણવાર, કહે કિમ થાયે હરખ અપાર પાપા તેણે કારણ કીજે તપ ઘણા, સંભારીને કુલ આપણો, પૂજા કરીએ ધરીએ ધ્યાન, રાગભગ પરહરીએ પાન. છે ૬ કઈક જીવ અજ્ઞાની જાણ, હરખ ધરે પાપને ઠાણ, માંડે મૂલથકી આરંભ, ખાવાપીવાનો પ્રારંભાળા