________________
૧૬૭
પામે ગુરુ માન રે, ધર્માદિક વરધ્યાન રે, ન લહે તેહ અજ્ઞાની રે, દુર્લભ ખેાધિ નિદાન રે, તે લહે દુખ અસમાન રે. અનુ॰ ઘણા એમ જાણીને રે આતમા, છડીજે અભિમાન રે, માર્દવ ગુણ જેમ ઊપજે,વાધે જગજસ માન રે,થા સંયમ સાવધાન રે,નહિંતસ કાઈ ઉપમાન રે, જ્ઞાનવિમલ ધરા ધ્યાન રે, અનુ૦૮.
દુહા
મૃદુતા ગુણ તે દૃઢ હાય જો મન ઋજીતા હેાય, કાટરે અગ્નિ રહ્યે છત્તે તરુ નવિ પલ્લવ હાય ॥૧॥ આવ વિષ્ણુ નવિ શુદ્ધ છે, અશુદ્ધ ન ધારે ધર્મ, મેાક્ષ ન પામે ધમ વિણ ધર્મ વિના નવિશારા
ઢોલ ૩ જી
રાગ-મારુણી ચેતન ચેતજો રે—એ દેશી
ત્રીજો મુનિવર ધમ કહિયે અતિ ભલા રે, આજવ નામે જેહ, તે ઋજુતાગુ માયા નાશ થકી હાય રે,કપટ તે દુરિતનું ગેહ,મુનિવર ચેતજો રે, લેઈ સચમ ભાર, કપટ દુર્ગાતિનુ દાયક શ્રીજિનવર કહે રે, સંયમ થાએ અસાર, મુનિવર ચેતજો રે ॥ ૧ ॥