________________
૧૬૬
કરતા અભ્યાસ રે, ધ્યાન અશુભ જીહ જાસ રેનિયન અરુણ રાગ વાસ રે, અમર્ષ કંચુક પાસ રે, નિત ઉત્કર્ષ વિલાસ રે, અનુભવ મારા ગુણલવદેખીને આપણે, શું મતિમૂઢે તું થાય રે, દેષ અંનતને ગેહ છે, પરદોષે મન જાય રે, તે વાસી ખટકાય રે; ભાગ અનંત વેચાય રે,કાલ અનંત વહાય રે, નહિ કઈ શરણ સહાયરે, કર હવે ધર્મ ઉપાય રે, જીમ લહે શિવપુર હાય રે, અનુ. ૩. જ્ઞાનાદિક મદ વારિયે, જઇવિ હુ ત્રિભુવન રાય રે, તે શી વાત પરમદતણી, માને લઘુપણું થાય રે, ખલનું બિરુદ કહાય રે, નહિ તસ વિવેક સહાય રે, ક્રોધ મતંગજ ધાય રે, ઢાહે ગુણવણ રાય, અનુ છે જાતિ મદે જીમ વિજે લહ્યો, ડૂબમણું અતિનિંદરે, કુલ મદથી જુઓ ઉપના, દ્વિજ ઘર વીરજિણંદ રેલાભ મદે હરિચંદરે તપમદે સિંહ નીંદરે શ્રતમદેસિંહ સૂરદ રે, રૂપું સનત નરીદ રે, અનુ પો જ્ઞાન ભલું તસ જાણીયે, જમદવિષઉપસંત રે, તેથી જે મદ વાધીયે, તો જલથી અનલ ઊઠત રે, તરણીથી તિમિર મહંતરે, ચંદથી તાપ ઝરત રે,અમૃતથી ગદ હું રે, મદ ન કરે તેહ સંતરે, અનુ. ૬. સ્તબ્ધ હેાયે પર્વતપરે, ઉદ્વમુખી અભિમાની રે, ગુરુજનને પણ અવગણે, આપે નવિ બહુમાનરેનવિ