________________
૧૫
રે લે, સાશબ્દ અરથથી તે પણ વિવિધપર મુણે રે લે. ૨ સા. ઇંદ્ર હરિ ઈત્યાદિક શબ્દતણા ભલા રે લે, સા. જે અભિલાષ નહિ તે અર્થપર્યાવ કળા રે લે, સાતે પણ ફિવિધ કહીજે સ્વપર ભેદે કરી રેલે,સાતે પણ સ્વભાવિકે આપેક્ષિકથી વરી રે લે છે સા સા સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી રે લેસાઇત્યાદિક નિજ બુદ્ધે કરે સંભાળથી રે સા સમકાળે ઈમ ધર્મ અનંતા પામીયે રે લે, સા. તે સવિ પ્રગટ ભાવથી તુમહ શિર નામીયે રે લોકો સાવ ખટદ્રવ્યના જે ધર્મ અનંતા તે સવે રે લોકસાનહિ પ્રછન્ન સ્વભાવ અભાવ મુજ સંભવે રે લે,સાર પુછાલંબન તું હી પ્રગટપણે પામી રે લે, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયો રે લે. એ પો સામલ્લિનાથ પર હસ્તિમલ્લ થઈ ઝૂઝશું રે ,
સાપું ખટમિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝણ્યું રે લો; સા. તસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીયે રે લો, સાત પવિજય કહે તો અચ્છે સિદ્ધમાં હરખીયે રે લો. ૫ ૬