________________
૧૪૩
મોહ મહા તેફાને, નાવ ન ચાલે માને રે, મ, પણ નવિ ભય મુજ હાથો હાથે, તારે તે છે સાથે રે. મ0 છે જે ભક્તને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઇ રે,મવ કાયા કષ્ટ વિના ફળ લહીએ,મનમાં ધ્યાન ધરેઈરે. મને જે ઉપાય બહુવિધની રચના, ગ માયા તે જાણો રે, મશુદ્ધ દ્રવ્ય ગુણપર્યાય ધ્યાને, શિવદે પ્રભુ પરાણે રે. મ૦ ૪ પ્રભુ પાય વળગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ને સાજા રે, મ વાચક જશ કહે અવર ન થાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મને પો
श्री मल्लिनाथ जिन स्तवन (સુણ બેહેની પીઉડો પરદેશી–એ દેશી) મલિ જિનેસર ધર્મ તુમ્હારે સાદિ અનંત સ્વભાવજી લોકાલોક વિશેષાભાસન જ્ઞાનાવરણી અભા વજી. મ. ૧ મે એક નિત્યને સઘળે વ્યાપી,અવચવ વિણ સામાન્યજી; બીયાવરણ અભાવે દેખે, ઉપયાગાંતર માન્યજી. મ૦ મે ૨ આતમ એક અસંખ્ય પ્રદેશી, અવ્યાબાધ અનંતજી; વેદની વિનાશે માયે, લેકે દ્રવ્ય મહંતજી. મારા મોહની ક્ષયથી ક્ષાયક સમકિત, યથાખ્યાતચારિત્રજીવીત