________________
૧૪૧.
ધાપા પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિસ્ય, ધર્મ નહીં કોઈ જગસૂત્ર સરિ; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહનો શુદ્ધ ચારિત્ર પરિખો ધાર તરવારની ૬ એહ ઉપદેશનું સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે,તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજપાવે. ધાર છે ૭
श्री धर्मनाथ जिन स्तवन (હરે મારે જોબનિયાને લટકે દહાડા ચાર જો એ દેશી)
હાંરે મારે ધર્મણિંદશું લાગી પૂરણ પ્રીત, જીવલે લલચાણે જિનજીની ઓળગે રે લે; હારે મુને થાશે કેઈક સમે પ્રભુ સુપ્રન્સજે, વાતડલી માહરી રે સવિ થાશે વગેરે લે છે ૧. હાં રે પ્રભુ, દુર્જનને ભંભેર્યો માહો નાથ, ઓળવયે નહીં કયારે કીધી ચાકરીરે લેહાંરે મારા સ્વામી સરખા કુણ છે દુનિયામાં જે, જઈયે રે જીમ તેહને ઘર આશા કરી લેલ૦ ૨ | હાં રે જસસેવા સેંતી સ્વારથની નહીં સિદ્ધજે, ઠાલી રે શી કરવી તેહથી ગઠડી રેલે હાંરે કાંઈએઠું ખાય તે મીઠાઈને માટે જે કાંઈ પરમારથ વિણ નહીં પ્રીતડી લેવા