________________
૧૪૦.
દરુ દેખે તે સહજસ્વરૂપજી. વિ૦ ૪ વિમલ જિjદથી રે ધ્રુવપદ રાગીયા, નિર્મલ કરે નિજ શક્તિ; સૌભાગ્યલક્ષ્મી સૂરિ અવધ ભેદી લહે, પૂર્ણાનંદ પદ વ્યક્તિજી, વિપા
श्री अनंतनाथ जिन स्तवन | ( રાગ-રામગીરી કડખો)
ધાર તરવારની સાહિલી દોહિલી, ચૌદમાં જિનતણી ચરણ સેવા; ધારપર નાચતા દેખ બાજીગરા, સેવના ધારપર રહે ન દેવા. ધા છે ૧એક કહે સેવીયે વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેચન ન દેખે, ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, . રડવડે ાર ગતિમાંહિ લેખે. ધા. ૨ એ ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે ઉદરભરણાદિ નિજકાજ કરતાં થકાં, મહા નડિયા કલિકાલ રાજે. ધા છે ૩ વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચે. ધાગાકા દેવગુરુધર્માની શુદ્ધિ કહે કિમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરી, છાપરેલીંપણે તે જાણે.