________________
૧૩૨
પણ સુલભજ કહીયે, સામાનવિય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હલ્યો એકતાને સાકા
श्री सुमति जिन स्तवन (થારામોહલા ઉપર મેહ એ દેશી) રૂપ અનૂપ નિહાલી,સુમતિજિન તાહરું હલાલ સુત્ર છાંડી ચપળ સ્વભાવ, કયું મન માહરું છે લાલ, ઠ, પીસરૂપ ન હોત,જે જગ તુજ દીસતું હો લાલ,જે તો કણ ઉપર મન્ન,કહો અમ હીંસતું હો લાલકો ૧ હીંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા હો લાલ સ્વઈચ્છા વિણ તુજ ભાવ, પ્રગટ કિંમ પ્રીછતા હો લાલ, પ્ર. પ્રીછયા વિણ કિમ ધ્યાન,દશામાંહિ લાવતા હે લાલ દવે લાવ્યા વિણ રસસ્વાદ, કહો કિમ પાવતા હો લાલ, ક0 ભક્તિ વિના નવિ મુક્તિ,હયે કોઈભગતને હો લાલ, હ૦ રૂપી વિના તો તેહ કિમ વ્યક્તને હો લાલ; હ૦ નવવિલેપન માળ,પ્રદીપ ને ધુપણા હો લાલ, પ્ર. નવનવ ભૂષણ ભાલ, તિલક શિરને ખૂંપણ હો લાલ. તિવ્ર છે ૩ો અમસત પુણ્યને યોગે, તમે રૂપી થયા હો લાલ તુ અમૃત સમાની વાણી, ધર્મની કહી ગયા હો લાલ, ધ, તેહ આલંબીને