________________
૧૧૬
સડ મન ઉદાર જો, દશમે નમા વિષ્ણુયસ્સ દશ વખાણીએ રે લાલ ૫ ૩ ૫ હાંરે મારે અગિયારમે નમા ચારિત્તસ્સ લાગસ સત્તર જો, ખારમે નમા અભસ્સ નવગુણે સહીરે લાલ,હાંરે મારે કીરિયાણ પદ તેરમે વલી પંચવીસ જો, ચઉદમે નમા તવસ્સ ખારગુણે સહી રે લાલ ॥ ૪॥ હારે મારે પંદરમે નમા ગાયમસ અડ્ડાવીસ જો,નમા જિણાણું ચઉવીસ ગણશું સાલમે રે લાલ, હાંરે મારે સત્તરમે નમો ચારિત્ત લાગસ્સ સિત્તેર જો,નાણસ્સના પદ ગણશુ એકાવન અઢારમે રે લોલ ! ૫૫ હાંરે મારે ઓગણીસમે નમા સુઅસ પીસતાલીસ જો, વીસમે નમો તીર્થ્યસ્સ વીશે ભાવશું રે લાલ,હાં રે મારે તપના મહિમા ચારસે` ઉપર વીસ એ, ષટમાસે એક એલી પૂરી કીજીયે રે લાલ । ૬ । હાંરે મારે તપ કરતાં વલી ગણીયે દાય હજાર જો, નવકારવાળી વીશે સ્થાનક ભાવશુ રે લાલ,હાં રે મારે પ્રભાવના સંધ સ્વામીવચ્છલ સાર ો, ઉજમણાં વિધિ કીજે લાહા લીજીચેરે લાલ રાણા હાંરે મારે તપના મહિમા કહ્યો શ્રી વીર જિનરાય જો,વિસ્તારે ઈમ ગાયમ સાહમ સ્વામીને રે લાલ, હાં રે મારે તપ કરતાં વલી તીર્થંકર પદ હાય ો, દેવગુરુ ઈમ કાંતિ સ્તવન સાહામણા ૨ લાલ ૫ ૮ ૫
',