________________
૧૧૩
૧ ભેગપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા, સિંહ પરે નિજ વિક્રમ શુર, ત્રિભુવન જન આધારા. ધન્ય છે રા જ્ઞાનવંત જ્ઞાનીશું મળતાં, તન મન વચને સાચા, દ્રવ્યભાવ સુધા જે ભાખે, સાચી જિનની વાચા. ધન્ય ૩ મૂલ ઉત્તર ગુણ સંગ્રહ કરતા, તજતા ભિક્ષા દોષ, પગ પગ વ્રતદૂષણ પરિહરતા, કરતાસંયમ પો.ધન્ય ૪ મોહ પ્રતે હણતા નિત આગમ, ભણતા સદ્દગુરુ પાસે, દુષમ કાળે પણ ગુણવંતા, વરતે શુભ અભ્યાસે. ધન્ય
પો છછું ગુણઠાણું ભવ અટવી, ઉલંધન જિણે લહિઉ, તસ સોભાગ સકલ મુખ એકે, કેમ કરી જાયે કહિઉં. ધન્ય ૬ ગુણઠાણાની પરિણતિ જેહની, ન છીપે ભવજ જાલે, રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાલે. ધન્ય છે છો તેહવા ગુણ ધરવા અણધીરા, જે પણ સૂવું ભાખી, જિનશાસન શેભાવે તે પણ, સુધા સંવેગપાખી, ધન્ય ૮. સદહણા અનુમોદન કારણ, ગુણથી સંયમ કિરિયા,વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનય દરિયા. ધન્ય છે ૯ છે દુઃકરકાર થકી પણ અધિકા, જ્ઞાન ગુણે ઈમ તેહો, ધર્મદાસ ગણી વચને લહીયે, જેહને પ્રવચન નેહા. ધન્ય છે ૧સુવિહિત ગચ્છ કિરિયાને ધરી, શ્રીહરિભદ્ર કહાય, એહ ભાવ ધરતો તે કારણું, મુજ