________________
૧૦૭
परमातम अनुभव प्रकाश पद
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, વિસર ગઈ દુવિધા તન મનકી, અચિરાસુત ગુન ગાનમેં હમ છેલા હરિ હર બ્રહ્મ પુરંદરકી ઋધિ, આવત નહિ કેઉ માનમેં, ચિદાનંદકી મેજ મચી છે, સમતા રસકે પાનમેં. હમ ૨ ઈતને દિન તુમ નહિ પિછા, મેરો જન્મ ગયેસે અજાનમેં, અબ તો અધિકારી હોઈ બેઠે, પ્રભુ ગુણ અક્ષય ખજાનમેં. હમ કા ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુઝ સમકિત દાનમેં, પ્રભુ ગુણ અનુભવ કે રસ આગે, આવત નહિ કેઉ માનમેં, હમ કો જિનહિ પાયા હિનહિ છુપાયા, ન કહે કેઉકે કાનમેં, તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઉ શાનમેં. હમ પા પ્રભુગુણ અનુભવ ચંદહાસક્યું, સો તો ન રહે મ્યાનમેં, વાચક જસ કહે મોહ મહા અરિ, જીત લિયો હે મેદાનમેં હમણા ૬ ઇતિ છે
अथ संवच्छरोदान स्तवन (આદર જીવ ક્ષમાગુણ આદર એ દેશી.) શ્રી વરદાઈના ચરણ નમીને, વલી પ્રણમી ગુરુ