________________
૧૦૬
જ્યોતિ સ્વરૂપ છે, એહવા જોઈને મેં આદરી તુમ સેવ જે ૧ લાખ ચોરાશી નિરે વારવાર હું ભ, ચોવીશે દંડકે ઉભગ્યું મારું મન જે નિગોદાદિક ફસીરે થાવર હું થયે, એમ રે ભમતે આવ્યો વિગતેંદ્રિ ઉપન્ન જે રાા તિર્યંચ પંચેન્દ્રિ તણું રે ભવ મેં બહ કર્યા, ફરસી ફરસી ચઉદરાજ મહારાજ જો, દશે દષ્ટાંતે દેહિ રે મનુષ્ય જન્મ અવતર્યો, એમ રે ચડતો આવ્યો શેરીએ શિવકાજ જેવા જગતણા બંધવરે જગથ્થવાહ છો,જગત ગુરુ જગરખણ એ દેવજે, અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છે, સુરનર કરતા તુજ ચરણાની સેવ જે કામદેવીના નંદન રે વંદના માહરી અવધારો કાંઈ પ્રભુજી મહારાજ જે, ચઉદરાજને ઉચ્છિષ્ટ રે પ્રભુજી તારીએ, દીજીએ કાંઈ વંછિત ફળ જિનરાજ જે પાપ વંદના માહરી નિસુણી રે પરમ સુખ દીજીએ, કીજીએ રે કાંઈ જન્મ મરણ દુખ દૂર જે, પદ્યવિજયજી સુપસાયે રે –ષભજિન ભેટીયા, જીત વંદે કંઈ પ્રહ ઉગમતે સૂર જે દાા ઇતિ છે