________________
નવિ પરણ્યો રે, વળી તેરણથી એમ, રાજુલા વિનવે રે, નવ ભવને ધરી પ્રેમ, સહુ પડિબેટ્યા રે, ગણધર પદ લધા ક્ષેમ નેમિ૧૧ પ્રેમે દુખીયા હવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર, પ્રેમે મૂકે સવિ આચાર, પ્રેમ વિલુદ્ધારે માનવી કરે ઝંપાપાત, અગ્નિમાં પેસે રે, મૂચ્છને જલપાત, ગલે દીયે ફાંસે રે, પ્રેમની કંઈક વાત નેમિ૧ર સાંભલી બૂઝચાં કેઈનરનાર, રાજુલ લીધાં મહાવ્રત ચાર, પામી કેવલજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલાં રે પહોંચી મુક્તિ મઝાર, પ્રભુ વિચરતા રે, અનુક્રમે આવ્યા ગિરનાર, મુનિવર દે રે, પરવર્યા જગત આધાર, નેમિ૧૩ પાંચસે છત્રીશ મુનિ પરિવાર, રૂધી વેગ અનેક પ્રકાર,સમય એક ઉર્ધ્વગતિસાર,સિદ્ધિ વરીયા રે છોડી સકળ જંજાળ, સહજાનંદીરે, સાદિ અનંત કાલ, નિજગુણ ભેગી રે, આત્મશક્તિ અજુઆલ. નેમિ. ૧૪ જિહાં નિજ એક અવગાહન હોય, તિહાં રહે સિદ્ધ અનંતા જોય, કોઈને બાધા ન કરે છે. નિજ નિજ સત્તા રે, નિજ નિજ પાસે હવંત, કોઈની સત્તા રે, કોઈમાં ન ભળે એ તંત, નિશ્ચય નયથી આત્મક્ષેમ રહંત, નેમિ. ૧પ વ્યવહારે રહીયાં લેયંત, દંપતી એમ થયાં સુખ
અત્યારે સાર
ય, તિહાં “કા