________________
૯૫
પામ્યા રે, મનમાં હરખ અપાર, અનુક્રમેં બૂઝયા રે, લીધો સંયમ ભાર. નેમિ છે ૬. ચારિત્ર પાલી નિરતિચાર, આરણ દેવલોકમાં અવતાર, પાંચે જણમાં પ્રીતિ અપાર, લીધે તિહાંથી રે, શ્રીમતી કુખે અવતાર, હથ્થિણાઉ રે, નામે શંખકુમાર, તેજબળ રૂપે રે, સૂરજ શશિ અનુકાર. નેમિનાશા સુર નરનારી જસ ગુણ ગાય, જસકીર્તિ કાંઈ કહી નવ જાય, ધનવતી જીવ યશેમતી થાય, મતિપ્રભ મંત્રી રે, જીવ વિમલબધ નામ,તિણે ભવે વાંધારે, શાશ્વત ચૈત્ય ઉદામ, બહુ વલી પરણ્યા રે, વિદ્યાધરી રૂપનિધાન નેમિ છે ૮ જસધર ગણધર નામેં ભાય, ઉપન્યા હવે શ્રીષેણ જે તાય, દીક્ષા લહીને કેવલી થાય, તાતની પાસેં રે, થયા પાંચે મુનિરાય, ચારિત્ર પાળે રે, આઠે પ્રવચન માય, શંખમુનિ સિદ્ધ રે,વીશસ્થાનક સુખદાય. નેમિગાલા કરે નિકાચિત જિનપદ નામ, અણસણ આદરે સહુ તિણે ઠામ, પાદપપ નામે ગુણ કામ,અપરાજિતું રે, આયુ સાગર બત્રીશ, અનુત્તરે હુવા રે દેવ સદા સુજગીશ, તિહાંથી ચવીયારે સુણ યાદવના અધીશ. નેમિનાબાઈણભવ અભિધાનેમિકુમાર,રાજીમતિ નામેં એ નાર,ક્ષીણભેગ હુઆ એણે સંસાર,તિણે