________________
શાંત; તે તિરથેશ્વર પશુમીયે, જાયે ભવની ભ્રાંત, છે ર૭ . જગહિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તિથેશ્વર પ્રણમીયે, જસ મહિમા ઉદામ. ૨૮ નદી શેત્રુજી સ્નાનથી, મિથ્યા મલ ધેવાય; તે તિરથેશ્વર પ્રણમીયે, સાવ જનને સુખદાય. ૨૯ છે આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તિવ્ર વિપાક; તે તિરણેશ્વર પ્રણમીયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીવમય, રત્નફટિક ખાણ; તે તિરથેશ્વર પ્રમીયે, પામ્યા કેવલ નાણ. છે ૩૧ મે સેવન રૂપા રત્નની, ઔષધિ જાત અનેક, તે તિરથેશ્વર પ્રણમયે, ન રહે પાતક એક છે ૩૨ ! સંયમધારી સંયમે, પાવન હેય જિણ ખેત્ર; તે તિરથેશ્વર પ્રણમીયે, દેવા નિર્મલ નેત્ર છે ૩૩ છે શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા નાત્ર તે તિરથેશ્વર પ્રણમીયે, પિષે પાત્ર સુપાત્ર છે ૩૪ છે સ્વામિવત્સલ પુણ્ય જિહાં, અનંતગુણ કહેવાય તે તિરથેશ્વર પ્રણમિયે, સેવન કુલ વધાય. ૩૫ છે સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તિરથેશ્વર પ્રણમીયે, ત્રીભુવન માંહે વિદિત્ત. ૩૬ પાલીતાણું પુર ભલું, વાસર રે સુંદર પાલ; તે તિરથેશ્વર પ્રણમીયે, જાયે સકલ જંજાલ છે ૩૭ મનમોહન પાળે ચઢે, પગપગ કર્મ અપાય; તે તિરથેશ્વર પ્રણમય, ગુણ ગુણિભાવ લખાય. છે ૩૮ છે જેણે ગિરિ રૂખ સોહામણા, કુડે નીર્મળ નીર; તે તિરથેશ્વર પ્રણમયે, ઉતારે ભવ તીર. ૩૯ છે મુક્તિમંદિર સપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તિરથેશ્વર પ્રિણમીયે, લહિયે શીવપુર રાજા છે ૪૦ છે કર્મ કેટી અબ