________________
૩૦૫
સુપ્રતિષ્ઠિતા, બહુ ગુણણી સંગે રે લે; અહે, સાધુ વિહાર વિચિરતા, વંદે મન રંગે રે લે અહે. ૫. આર્યા છે એવડે ઉમા એ છે કે લે; અહે, વિનયે કન્યા વિનવે, વર વરવા ઈચ્છે રે લે. અહે. ૬. એ યે હિત જાણે તમે, એહથી નવી સિદ્ધિ લે; અહે. વિષય હલાહલ જિહાં શી અમૃત બુદ્ધિ રે લે. અહે. ૭. લેગ સંગ કારમાં કહ્યા, જિનરાજ સદાઈ રે લે, અહા, રાગદ્વેષ સંગે વધે, ભવ બ્રમણ સદાઈ . અહે. ૮. રાજસુતા કહે સાચએ જે ભાખે વાણી ૨ લે; અહે, પણ એ ભૂલ અનાદિની, કેમ જાએ છંડાણું રે લે. અહે. ૯. જેહ તજે તે ધન્ય છે, સેવક જિનજીના રે લે; અહે, અમે જડ પુદ્ગલ રસ રમ્યા, મેહે લયલાના રે લે. અહે. ૧૦. અધ્યાતમ રસ પાનથી, ભીના મુનિરાયા રે લે, અહ. તે પર પરિણતિ રતિ તજ, નિજ તત્વ સમાયા રે લે અહે. ૧૧. અમને પણ કરવું ઘટે, કારણ સંગે રે લે, અહે. પણ ચેતનતા પરિણમે, જડ પુશલ ભેગે રે લે. અહે. ૧૨. અવર કન્યા પણ ઉચ્ચરે ચિંતિત હવે કીજે રે લે, અહો. પછી પરમ પદ સાધવા ઉદ્યમ સાધી જે રે લે. અહ૧૩. પ્રભૂજના કહે હે સખી, એ કાયર પ્રાણું રે લે. અહો, ધર્મ પ્રથમ કરે સદા, દેવચંદ્રની વાણી રે લે. અહે. ૧૪.
ઢાળ ૨ (રાગ સારંગ હો ઘન્ના એ દેશી) : કહે સાહુણી સુણ કન્યા રે ધન્યા, એ સંસાર કલેશ