________________
૩૦૪
નિત નિત વીનતડી કરીએ. વી૦ ૧ સજન કુટુંબ પુત્રાદીકને હરખે ઈણ પેરે ઉચ્ચરિએ. વી૰ ૨ જખ પ્રભુ આંગણે વીર પધારે, તવ ૭ સનમુખ ડગ ભરીએ. વી ૩ સયણા સુજ્ઞેાને વિયણ પડિલાભિજે, તે ભવસાયર તરીએ. વી॰ ૪ અપ્રતિબંધપડ્યે મહાવીરજી, ઘર ઘર ભીક્ષાને ક્રીએ. વી॰ ૫ અભિનવ શેઠ તણે ઘેર પારણું, કિધુ ફરતાં ગોચરીએ. વીર્ ઈમ ભાવના કરતાં શ્રવણે સુણી, દેવ કૂંભીરે ચિત્ત ભરીએ. વી૦ ૭ બારમા કલ્પે જિરણ આયુ ખાંધ્યું, વીર જિનને ઉત્તમ ચિત્ત ધરીએ. વી૦ ૮ તસપદ પદ્મની સેવા કરતાં, સેજે શિવ સુંદરી વર્એરે, વી૦ ૯. તિ વીર સ્તવનમ્ ॥
.
શ્રી પ્રભ'જનાની સજ્ઝાય ઢાળ પહેલી. (દેશી નાટકીયાની)
ગિરિ વૈતાષ્ટની ઉપરે, ચક્રાંકા નયીરે; લેા અહે ચકાં ચક્રાયુધ રાજા તિહાં, જીત્યા સવિ વચરી રે લે. અહે. ૧. મદનલતા તસ સુંદરી, ગુણશીલ અચંભારે, લેા, અહા, પુત્રી તાસ પ્રભ*જના, રૂપે રિત રભા રે લેા, અહેા. ૨. વિદ્યાધર ભૂચર સૂતા, બહુ મલી એક પતે રેલે, અહે, રાધા વેધ મંડાવિયે, વર વરવા ખતે ૨ે લેા, અહે.. ૩. કન્યા એક હજારથી, પ્રભજના ચાલી રે લે; અહા આયખડમાં આવતાં વનખણ્ડ વિચાલી રે લેા અડ્ડા. ૪. નિગ થી