________________
૩૦૦
જે મિલતે હોએ સબલે; મિલતાર્યું જેણે ચિત્ત ચોર્યો, તે તિણે કર્યો નિબલે રે. ૦ ૮૪ નિ દુર હૈડા નેહ ન કિજે, નિસનેહી નર નિરખી, હૈડાં હેજે મિલે જિહાં હરખી તે પ્રીતલડિ સરીખિરે. જી૮૫ તે મુઝને મનડે નવિ દીધે, મુજ મનડે તે લીધે આપ સવારથ સઘલે કી, મુગતિ જઈને સિદ્ધાર. જી. ૮૬ આજ લગે તુજ મુજનું અંતર, સુપનંતર નવિ હું; હૈડા હેજે હિયાલિ ઠંડી, મુજને મુક્ય રાવતે રે. જી૮૭ કે કેહશું બહુ પ્રેમ ન કરો, પ્રેમ વિટંબણ વિરૂઈ પ્રેમે પરવશ જે દુઃખ પામે, તે કથા ઘણું ગિરૂઈ રે. જી૮૮ નિસનેહી સુખિયા રહે સઘલે, સ સનેહી દુઃખ દેખે તેલ દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે જીવ ૮૯ સમવસરણ કહિએ હવે હોસે, કહે કુંણ નયણે જેશે દયા ધેનું પુરી કુણ દેહયે, વૃષ દધિ કુણ વિલેસેરે. જીવ ૯૦ ઈણ મારગે જે વાલ્લા જાવે, તે પાછા નવિ આવે, મુજ હૈડે દુઃખડે ન સમાએ, તે કહે કુણ સમાવેરે. જી ૯૧ ઘ દરિસણ વીરા વા'લાને, જે દરિસણના તરસ્યારે; જે સુહણે કેવારે દેખરું. તે દુઃખ દુરે કરેલું . જી ૯૨ પુણ્ય કથા હવે કુણ કેળવશે, કુણ વાહા મેલવશે, મુજ મનડે હવે કુણ ખેલવશે, કુમતિ જિમ તિમ લવમેરે છે. ૯૩ કુણ પુછયાને ઉત્તર દેશે, કુણ સંદેહ ભાંજશે; સંઘ કમળ વન કિમ વિકાસ, હું છદ્મસ્થા વેસેરે. જી ૯૪ હું પરાપુરવણું અજાણુ, મેં જિન વાત ન જાણિ મેહ કરે સવિ જગ અનાણ, એવી