________________
૨૫૩
.
સાથ જે, ગીક્ષેત્ર જે હોય તે ધાન્ય નવી મળે છે. ૧૩ સંબંધી વિણ શહેરને ઉજજડ જાણું જે નેહી જયા તે ગામડું વસ્તીવાળું ; સુભટને સૌ ઘાવ પીઠ પર વાગીયા. ૧૪ કાગડે આવી સ્ત્રી ઉપર ચરકે જે, પતીતણું સુખ. તેનાથી દુર સરકે જે; તેથી વૃક્ષ તજીને તડકે બેસીયાજો. ૧૫ શેઠે કીધું કે મને સંતોષ, ક્ષમા કરે તમે મારા સઘલા દેષ જે, નીજપુરમાં વહુ સાથે પાછા આવીજે. ૧૬ અજીતસેન નૃપ સંગ વિદેશ જાજે, સતીએ કુલની માળા અપી ત્યાંય જે જે કુલ કરમાશે તે મુજ શીયલ જશે. જે. ૧૭ મારગ જાતાં રાજા વિસ્મિત થાય છે, કુલની માળા, કેમ નહિ કરમાય જે; અછત બેલ્વે શિયળને પ્રભાવ એ જે. ૧૮ કરવા પરિક્ષા રાજા ચાહે ચિત્તો, મોકલીયા છે સતીને ત્યાં નિજ મિત્ર જે; સતીએ યુક્તિ કીધી શીયલ રક્ષણ તણીજે. ૧૯ તંતુ યુક્ત પલંગ કર્યો તૈયાર, ખાડા ઉપર ગોઠવીઓ તે વાર, જે આવ્યા તે ખાડામાં કેદી થયાજો. ૨૦ રાજાએ સહુ વાત જ્યારે જાણજે, સતીનું શીયલ યુક્તિને વખાણી જે, બહેન ગણીને વસ્ત્રાભૂષણ આપીયાં જે. ૨૧ ધર્મશેષ સૂરી આવ્યા નગર મેજર સુણે દેશના પ્રિતે સકલ નરનાર જે સતીએ પૂરવ ભવની કથા સાંભલી જે. ૨૨ પ્રગટે છે વૈરાગ્ય ઉકરે તે વાર, દીક્ષા લીધી લઈ આજ્ઞા ભરથાર જે; સંયમપાળી પાંચમે સ્વર્ગે સતી ગયાં છે. ૨૩ નેમસૂરી વિજ્ઞાન છે ગુણની ખાણજે, વાચક કસ્તુર મુજ જીવણની લહાણુજે યશોભદ્ર ચરિત્ર સતીનું વરણ જે. ૨૪. સંપૂર્ણ