________________
-
૨૨૨
- ભરી લાવજે વહેલી ઘેર. મેરે લાલ. બડબડ દા વહુ સાસુને એમ કહે. જીવ અનતા, હેય મેરે લાલ. તે કેમ છાણું માટી લીજીએ. બાંધે કર્મ કેણ, મેરે લાલ વહુ સાસુને એમ કહે છ માસું ઉતર્યા પછી, લીપણ ગુપણ કરશું કામ મેરે લાલ. જીવ દયાને પાળીએ; લીજે પ્રભુનું નામ. મેરે લાલ. વહુ સાસુને છે પૂરવ પુન્ય કીધાં હશે, પામ્યાં મનુષ્ય ભવ મેરે લાલ. તે કેમ એળે ગુમાવીએ ગુમાવે તે ગમાર મેરે લાલ. છે વહુ સાસુને ! ૯ ! જન્મ મરણને જેહને, માથે ભય હોય. મેરે લાલ, તે પ્રાણી જીવને જાળવે, હિંસા ન કરે કેય, મેરે લાલ, નવા હિંસાથી દુર ગતિ પામીયે, હિંસા દુખની ખાણ, મેરે લાલ. દેખી પેખી હિંસા જે કરે, હિંસા નરકનું ઠાણ. મેરે લાલ. જે વહુ સાસુને ૧૧ પહેલી ઢાળે ભેદ ભાખીયે સાસુ વહુને સંવાદ, મેરે લાલ. હિંસા દુર નિવારજે. મત કરજે વિષવાદ. મેરે લાલ વહુ સાસુને એમ કહે ૧રા
દુહે સાસુએ શીખ સાંભળી, રીસ કરી તે વાર; -વળતુ વહુને શું કહે તે સુણજે વિસ્તાર
ઢાળ ૨ વળતું સાસુજી એમ કહે. આંખે આંસુની ધાર નિર્લજ જીભ નથી લાજતી, નહીં ઘરની દરકારજી. છે કીધું કરે નહીં માહરૂ, ૧ નાક વિનાની નટડી, સામા
લા