________________
૨૦૯
માં બાજે બરડા બાજે, બાળી ડેલાની ડાંડી; છાપરે બાળે સુપરે બાળે, તે એ ચઢી ને એક હાંડી
કર્કશાઘન૫ તીન પાવકી સાત બનાઈ સાત પાવકી એક, પર ડાંકી સાત ખા ગયે, સુકલડી એક રે.
કર્કશા ઘન. ૬ ગંગા નાઈ ગોમતી નાઈ, વચમાં આ ગઈધાટી, ઘેર આવીને જોયું તે, હજુ એ ન મૂઓ માટી.
કર્કશા) ઘન. ૭ નાઈ ધાઈ વેશ બનાવે તિલક કરે બે ચાર, સૂર્ય સામી કરે વીનતી, કદી મરે ભરતાર.
કર્કશા નારી ઘન૮ કહે આનંદ ઘન સુણે હે સાધુ, એ પદ હે નિરવાણી, એ પદકી જે નિંદા કરે છે, નરક તણી નિશાની છે.
કર્કશાઘન, ૯ મોક્ષ નગરની સઝાય
મેક્ષ નગર મારું સાસરું, અવિચળ સદા સુખવાસ રે, આપણે જીનવર ભેટીએ; કરવા લીલ વિલાશ જે. મોક્ષ. ૧ જ્ઞાન દર્શન આણે આવીયા, કરી કરી ભક્તિ અપાર રે, શીયળ શળગાર પહેરે પદમણું, ઉઠો ઉઠો જન સમરે
સરે મોક્ષ૦ ૨