________________
૨૦૧
અળિયા; સખળી ગાત ગેાતાણી રે. રાવણુ સીતા. ૧૫. રાવણ જીતી જગત દ્વીત્રી; સાગર પાજ બધાણી; રામે ઘેર આણી ધણીયાણી; વિધ્યા ચંદ્ર વખાણી રે; રાવણુ સીતા. ૧૬.
સંપૂર્ણ
સમકીત ઉપર શ્રેણીક રાજાની સજ્ઝાય દુહે
શ્રેણીકને સમકીત નહિં, તે સમેરી વાત; શ્રોતા સુષુજો કાન દઈ, સ્થિર કરી મન વચન કાય. ૧. રાજગ્રહી નયરી ભલી; શ્રેણીક તિહાં રાજન; રાણી તેની એલણા, સકલ
ગુરુની ખાણુ. ૨.
( ઢાળ ૧ આ છે લાલની દેશી )
રાણી ચીત મજાર; કરે અનેક વિચાર; આછે લાલ; રાજા સમકિત કમ લહેજી. ૧. રાજા ચિત્ત મિથ્યાત; કર અધિકી વાત; આછે લાલ. એક દિન રાણીને કહેછ. ૨. આજે ગયા ગુરૂ પાસ; ઉપન્યા કેવળ જ્ઞાન; આછે લાલ. માત પિતા સ્વગે ગયાજી૦ ૩. તારા તાતના તાત, વળી ચેડાની માત; માછે લાલ. ઈશુ હિજ વન હરણાં થયાજી. ૪. રાણી કહે એ વાત, સાચી હૈાશે નાથ; છે લાલ. કેવળી દેખવાં જાવસુંજી ૫. વઢવા ગયા હાય સાથ; પુછી સઘળી વાત; આછે લાલ. નાતરૂ દઈ ઘેર આવીયાજી૦ ૬.