________________
૨૦૦
વિમાની; એહતણા ગુણ સુત્ર સિદ્ધાંતે, કહે કિમ એક હરાણી રે. રાવણ-સીતા. ૫ પાપ પરંપર પિયુ શિળ ખાણી, રાઘા વેઘ વરાણ પ્રતિવ્રતા વ્રત રંગે રંગાણી, કીમ તરીકે નાવ કાણી રે. રાવણ સીતા ૬. તું છે પુરાણ પુરુષ પ્રમાણ, તુચ્છ મતિ તેલાણી; પર રમણ લંપટ નહિં નિર્વાણ, કીતી કમલા હેલાણ રે. રાવણ સીતા. ૭. કંથ કહે કુણ કુમતિ ઉપાઈ, સતી સીતાન પીછાણું, અથવા જે વિધિ લખીય લખાણી, તેહ કુણું ટાળે પ્રાણી રે. રાવણ સીતા. ૮ અતર છે કે વરાણી, એહ સમ કેઈ નવિ જાણી અમ આવે દુર્ગતિ ઉજાણી, એહ કઈ નવિ પિછાણી રે. રાવણ સીતા. ૯. શીયલ સબ ગુણ ગ્રંથ કહેવાયું; એહ વર ઉત્તમ વાણી; જાઓ નિજ ઠામે મેલાણી, મીઠી સાકર ખાણું રે. રાવણ સીતા. ૧૦. તું છે ન્યાયી વિભિષણભાઈ, જળનિધિ ખાઈ ભરણી, ધર્મ સખાઈ આ ઠકુરાઈ કાં હરે અભિમાની છે. રાવણ સીતા. ૧૧. ઠાર ભરાઈ જતિન થાઈ, શું કુંકે એલવાણઅંગ સુકોમળ રામ વિયેગે, પિયણિ જીમ કરમાણી રે. રાવણ સીતા. ૧૨. આરાધે પરમારથ સાધો, એહ કમલા બ્રહ્માણી; વિનય કરીને વિધ્ર એલા, જીમ હોય કુશલ કલ્યાણી રે. રાવણ સીતા. ૧૩. રાવણ કંથ કહે સુણ કામિની, મુજ મન એહ ન સુહાણી; કહે કિમ હારૂં બલ છે મારું, પરદલ દેખી દરાણ . રાવણ સીતા. ૧૪. સતિય સીતાની નિરતન જાણી, કિમ લાભે સુપરાણી; રામ લક્ષ્મણ છે મહા