________________
૧૧
સુધીની સગવડ કરી દીધી. ફરતા ફરતા ફાગણ વદી બીજના ધામધુમપૂર્વક વાજતે ગાજતે સામૈયું કરી વિશાની વાડીમાં ઉતાર્યો. મુંબાઈ પહેલ વહેલુંજ ચંદનશ્રીજી મ. નુ ચામાસું થયુ. એટલે દરેક શ્રાવક શ્રાવિકાઓના મનને આનદ થયા. ત્યાં કમસૂદન તપ ૬૪ દિવસના કરાગ્યે. શ્રાવકોએ ઘણા સારા પ્રમાણમાં એટલે ૧૫૦૦) રૂપીઆના ખર્ચ કર્યાં ને ગચ્છનુ બહુમાન કર્યું.
તે ૧૯૬૩ની સાલનું ચામાસું મુંબાઇ થયુ.
ત્યાંથી પુના પધાર્યા. ત્યાં રાજશ્રીજીની તબિયત. અગડવાથી ૧૯૬૪નું ચામાસુ જલગામ કર્યું.
ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યાં. મેવાડ, મક્ષીજી, માંડવગઢ, રતલામ, ઉજ્જન, અને ગોધરા થઈ અમદાવાદ. પધાર્યાં. સંવત ૧૯૬૫ની સાલનું ચેામાસું અમદાવાદ થયું.. તેમની સાથે એ એનેા હતી તેમને દ્વીક્ષાની ભાવના થઈ, પણ તેમને આચાર્ય દેવના હસ્તે દીક્ષા લેવી હતી.
આચાર્ય દેવ બિકાનેર હતા, તેથી બિકાનેર તરફ વિહાર કર્યાં ને ત્રણ મહીને બિકાનેર પહેાંચ્યા. ત્યાં એ એનેાની ઘણા ધામધુમપૂર્વક દીક્ષા થઈ ને ચંદન શ્રીજી, મ.ની શિષ્યા તરીકે જાહેર કર્યો. એકનુ નામ પ્રધાનશ્રીજી ને બીજાનું નામ પ્રભાશ્રીજી. તેજ દિવસે કચ્છ માંડવીના એક ભાઈ એ દીક્ષા લીધી હતી તેથી કચ્છવાળાઓએ પણ્.