________________
૧૮૮ -જડમુળથી બળી જાવે છે સહજકલાનિધિ સુરિ ઉદયે, જગદાનંદ સુખ પાવે છે સખી છે ૮ ઈતિ .
અથ પંચમીની સઝાય. (ભવિ તમે વદે રે સૂરીશ્વર ગચ્છરાયા–એ રાગ.)
ભવિ ભવદરીએ રે, પંચમી તપ કરી તરીએ છે ચૌગતિ ચુરી રે, પંચમી ગતિ પરવરીએ છે ટેક દેશના દે વીર ત્રિગડે બેશી, તે સમયે તે કાલે છે અજવાળી પાંચમ આરાધ, જ્ઞાનાવરણને ટાળે છે ભવિ. ૧ નિંદ્રા ભય મિથુન અશનાદિક, ગુણ પશુ નરમાં સરખો છે જ્ઞાનને ગુણ માનવમાં અધિકે, તે વિણ નર પશુ પરખે ભવિ.
૨ | કોડ વરસ તપ કરી અજ્ઞાની, કર્મવિપાકને ટાળે જ્ઞાની કઠણ કરમ ઈંધન તે, શ્વાસે શ્વાસમાં બાળે છે ભ૮િ૦ ૧ ૩ જ્ઞાન કિયા બે બીજ ધર્મનાં, જ્ઞાન પ્રથમ પછી કીરિયા છે જ્ઞાની ગુણ જાણે કીરિયાને, કરે કીરિયા આચરીયા | ભવિ| ૪ નંદીસૂત્રમાં ભેદ જ્ઞાનનાં, પાંચ કહ્યા ઉછરંગે છે મતિ શ્રત અવધિ મનપર્યવ કેવળ, આરાધે ભવિ રંગે છે ભવિ છે ૫ મતિ અઠ્ઠાવીશ શ્રતના ચઉદ વિશે, અવધિ છ અસંખ્ય પ્રકારે મનપર્યંવના ભેદ ઉભય
છે, કેવળ એક ઉદારો છે ભવિ છે ૬જ્ઞાન તત્વાત પિછાણે, વસ્તુ સ્વભાવ વિકાશે છે અભિનવ અંતર લોચન કેવળ, કાલેક પ્રકાશે છે ભવિ૦ ૭ જ્ઞાન વિરાધક અંધા બેહેરા, મુંગા પશુ રોગી | આરાધક આ ભવ