________________
૧૮૭
અથ બીજની સજઝાય.
(રાગ વહાગ) (આજ મારે એકાદશી રે, નળદલ મૌન ધરી મુખ રહીએ--
એ રાગ.) સખી મારા ચેકમાં રે, ઉગતે બીજને ચંદ્ર નિરખીએ ટેક છે ચંદ્ર બિમાને શાશ્વતા જિનવર, પ્રણમી પાતક હરીએ છે મન વચ કાયા થીર કરીએ તે, ભવ દરીએ ઝટ તરીએ સખીછે ૧ માતા પિતા સુત સાસુ સસરે, નાવલીયે રુપ રેલ છે કારમે એ કુટુંબ કબીલે, મળીયે પંખી મેળે છે સખીને ૨ અભિનંદન સુમતિ શિતલજીન, વાસુપૂજ્ય અરસ્વામી ા જન્મ ચ્યવન શીવનાણ ચ્યવનનાં, કલ્યાણક ગુણગ્રામી સખી. માયા વર્તમાન ચોવીશીએ એ દિન, કલ્યાણક જિનકેરાં અનંત ચોવીશીએ અનંતકલ્યાણક, થાશે એમ ભલેરાં સખી ! ૪ દુવિધ ધર્મ પ્રકા બીજે, કહે પ્રભુ ભવિ આદર છેધ્યાન દેય તજી દેય આદર, રાગ દ્વેષ દેય હર છે સખી પા નય નિશ્ચય વ્યવહાર ઉભયથી, તત્ત્વાતત્ત્વ પ્રકાશે છે બીજ દિવસ ભવિ ઉભય પ્રકારે, આરાધે ઉલ્લાસે છે સખી દા એ દિન ત૫ જપ કરતાં ભાવે, નરક તિર્યંચ ગતિ વારે છે દેવ મનુષ્ય ગતિ પુણ્ય મહદય, અનુક્રમે શિવસુખ સારે. છે સખી ૭ કમ બીજ બીજ-દિન તપ તપતાં.