________________
૧૯૯
અથ શ્રી વીરજિન કલ્યાણક સઝાય
(આદિ અજિત શ્રી શાંતિને દિઠે એ દેશી)
તિરથ નાયક વદિયે, જિનવર શ્રી વર્ધમાન છે તેહતણા ગુણ ગાઈએ, વહિયે આણું પ્રમાણ છે કલ્યાણક દિન આવિયે ૧ ગહિ ગહે ભવિયણ જાણ, વીર શિવપદ પામી છે ગાયમ કેવળનાણ, કલ્યાણક દિન આવિ રા ભોળા દિવાળી ભણે, પડિયા લેક પ્રવાહ સમક્તિ તેનું કિમ રહે, મિથ્યા પર્વ ઉછાહ છે કo ૩ કેઈ કહે કેડે સરી, મૂઢ ન જાણે ભેદ છે વળી વિશેષે આદરે, કુગુરુ કુમ કુદેવ છે કo iાજા દુર્લભ માણસભવ લહી, દુર્લભ શ્રાવક કુળ જાણે છે લોકિક પર્વે ગર્વિયા, કાંઈ કરે સમક્તિ હાણ છે ક પા ચાચર ચૌપટ ચેહટે, જીવટું માંડે રમત છે ચતુર કહાવે તે વળી, ચઉગતિ માંહિ ભમંત છે કo iદા લીંપણ મંડણ ઘરતણુ, આરંભે શત્ કાય છે ઉચે નીચે દીવડે, જિનમહેલા થાય છે કે પાછા સેવ સુંવાલી લાડવા, ઘર ઘરે કરે અનેક છે સારવ દિન જાણી કરી, જુવે એહ વિવેક છે ક૭ ૮ કેત્તર મિથ્યા મતે, કેઈ જિન ભવણ નિવેસ છે સેલ પ્રહર દિવા કરે, કુગુરુત ઉપદેશ છે ક ાલા ઘર ઘર કપે કેડીયા. પ્રહ સમે કૂટે સૂપ છે ચલે નીલે સાલણે, એહસ્ય પરવ શરુપ છે કo ૧વા થાળ ભરી ભરી, મોકલે, જિનવર જન કાજ છે જિનવર જાણ કહાવતા, ઈમ નહિં જિનમત રાજ છે કo