________________
આકાગ્ર ચિદ્ધિ હીન
ઈત્યેવં શ્રીમદ્વી-ચંશિશુના મલકચંદ્રણ જયતુ ચિરં સૂતક પા–જિનવ વિજિત મદરાગઃ
૨૫. અથ શ્રી સામાન્ય જિન સ્તુતી ભક્તિ થકી પરમ ભાવ ધરી પ્રભુને
નિચે કરી હૃદયમાં ન ધર્યા વિભુને જેથી અચિંત્ય પરિતાપ વિયેગ પામુ
વ્યાક્ષેપ ચિત્ત કિરિયા ફળથી વિરામું શબ્દો કદી શ્રવણમાં તુમ સાંભળેલા
પૂજ્ય તણું ચરણ કેઈસમે પૂજેલા દેખ્યા હશે નજરથી કદી કોઈ વેળા
એકાગ્ર ચિત શુભભાવ ન ચિંતવેલા સ્વામી જિનેશ કરૂણાનિધિ દીનબંધુ
હે નાથ પૂજ્ય પરમેશ્વર તાત સિંધુ ગંભીર વીર અતિ ધીર મહા પ્રતાપી
છે શાંત દાંત ભગવંત અનંત વ્યાપી ૩ નેત્રે સુકેમળ સુભવ્ય પ્રકાશકારી
દૃષ્ટિ સુધારસ સુરા નિરખી તુમારી ચાહે નિરંતર સુધારસ સ્વાદ લેવા
પીનાર ભક્ત વચનામૃત સુજ્ઞ દેવા વંદુ ત્રિલેક પરિતાપ નીવારનારા
વંદુ ત્રિલેક પરમેશ્વર પ્રીતિધારા વંદુ જિનેન્દ્ર ભવસિંધુ ઉતારનારા
વંદુ જિનેશ ભુવિ ભૂષણ શ્રેયારા
સિંધુ