________________
૧૭૦
હવે કેને હું કહીશ વીર, ગૌતમ ચિંતવે સાહસ ધર; કર્મ શત્રુના તથા જર, જગતગુરુ વીર પરમ ઉપગારી. કાતી કૃષ્ણ હવા નિરવાણ, પ્રભાતે ઇંદ્રભૂતિ કેવલનાણ;
યે જ ભણે ગુણખાણ, જગતગુરુ વીર પરમ ઉપગારી. ૭ અઢાર દેશના રાજા મળીઆ, ભાવ દીપક મિક્ષમાં ભળીઆ દ્રવ્ય દીપક ગુણમણિ ભરીઆ, જગતગુરુ વીર પરમ ઉપગારી. ૮ પ્રભુ વરીઆ શિવ લટકાળી, ધર્યું ધ્યાન પદમાસન વાળી;. તિહાં પ્રગટી લેક દીવાળી, જગતગુરુ વીર પરમ ઉપગારી. ૯મુજ મંદિર સુરતરૂ ફળીઓ, પરમાતમાં ગૌતમ મળી ગઈ ભાવઠ શુભ દિન વળીએ, જગતગુરુવીર પરમજ્ઞપગારી.૧૦સંવત એગણીશ પચલતેર વરસે, દિવાળી દિન મનહર્ષ, પ્રભુ મેક્ષ વર્યા શુભ દિવસે, જગતગુરુ વીર પરમ ઉપગારી. ૧૨
(શ્રી જ્ઞાનપદ સ્તવન) જ્ઞાન નિરંતર વંદીયે, જ્ઞાન ભક્તિ ચિત્ત લાય સનેહી જ્ઞાન સકલ ગુણ સેહરે, જ્ઞાન વિમલ ગુણગાય-રુનેહી જ્ઞાન. મતિ શ્રત પરમ અવધિ મન પર્થવ કેવલ નાણ સનેહી લેકલેક પ્રકાશને, કારણ નિરૂપમ ભાણ સનેહી-જ્ઞાન ? સકલ જ્ઞાનમાં શ્રત કહ્યો, જગનાયક જિનરાજ સનેહી; જગજન ઉપગારા સદા, ભવજલ જંગી જહાજ સનેહી-જ્ઞાન-૩