SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ પાપે આપ દો. પ્રભુત્ર ૪ નારી દેખી હો કે કામાંધ હોય ફર્યો, તિહાં વિષયે વાહ્યા છે કે કેથી નહિ ડર્યો, મદીરારસ માતે હો કે ભક્ષણ માંસ કર્યો, ગણિકા ગુણ ગીધે છે કે કાર્તિક શ્વાન સર્યો. પ્રભુ ૫ ચાડી ચુગલી છે કે ચેરી મેં ક્યું કરી, પરતિય (પરસ્ત્રી) દેખી હોકે આ મુજ ઠરી, જુગટે ખેલ્યા હે કે મૃગયા માંજ ફરી, ધર્મની વાટે હો કે મુજ મતિ રહત ડરી. પ્રભુ ૬ લે લે લાગ્યું હતું કે બો જુઠ ઘણે, કમ દાનજ હો કે પનરહ ભેદ , મેં કુવ્યાપારે હો કે સંચય દ્રવ્ય તણે, કરી કરી કીધે હો કે બહુ વિધિ પણપણે. પ્રભુત્ર ૭ જીવ પંચેદ્રી હો કે નિષ્કલ બહુલ હયા, કુડ કલ કે હો કે અવગુણ પરહ ભણ્યા, કમિત્ર કુસંગતિ હો કે તે મેં સુમિત્ર ગણ્યા, કુગુરુ કુદેવજ હો કે ખળ ઉપદેશ સુણ્યા. પ્રભુત્ર ૮ વાત ઊઘાડી હો કે બીજી કેમ કહું, તું છે અંતર જામી હો કે સર્વજ્ઞ જાણી કહે: કુગતિ ઉપાવી હો કે ભાવી મુગતિ ચહે, શ્રી જિન ભગતે હો કે યુગતે પાપ દહે. પ્રભુ ૯ જીમ જગ જલધર હો કે એક ક્ષણ વૃષ્ટિ કરે, તાપજ ટાળી હો કે નદ સર કૂપ ભરે, પ્રભુની સુનજરે હો કે હવે પુન્ય ભરે તે ભવસત સંચિત હો કે પાંપ નિકંદન કરે. પ્રભુત્ર ૧૦ શ્રી જિન આપ્યું હતું કે માંહી ભગતિ મળી, દૂધજમાંહે હો કે સાકર જાણી ભલી, મુજ વંછિત ફળિયા હો કે ભાવઠ સર્વ ટળી, સૂરિ અખયચંદ્રા હો કે પભણે ચિત્ત રળી. પ્રભુત્ર ૧૧
SR No.032186
Book TitlePrachin Stavanadi Sazzaymala
Original Sutra AuthorN/A
AuthorSaraswati Sabha
PublisherSaraswati Sabha
Publication Year1958
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy