________________
થાવે પાવે સુખસાજ. પાસજી ૩ રેગ જવલન જલ વિષધર ચોર, ન રહે રણ અતિ ગયનું જોર, નાસે અષ્ટ મહ ભય શેર, મંગલમાળા રે, પ્રભુ નામે પરાજ, નવનિદ્ધિસિદ્ધિ રે, પ્રગટે પુણ્ય પ્રભાજ. પાસજી ૪ સમતશિખર પર પ્રભુ નિરવાણ, પામ્યા અક્ષયપદ ભગવાન, તણું ત મલો
એક તાન, અજ અવિનાશી, ચઉદરાજ શિરતાજ, પદકજ વરે, ભ્રાતૃચંદ્ર સૂરિ આજ પાસજી ૫. આત્મનિન્દાગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્વામીનું સ્તવન (મનમંદિર આવે રે, કહું એક વાતલડીએ રાગ)
પ્રભુ પાર્શ્વજિનેશ્વર છે કે આગળ અરજ કરું, પાપ આલેઈહે કે મિચ્છત દૂર હરું! શ્રી જિનઆણુ છે કે ભવ ભવ શીશ ધરું, તાસ પસાયે હે કે ભવજલ વેગે તરુ પ્રભુ પાર્શ્વજિનેશ્વર હો કે આગળ અરજ કરું એ આંકણું. ૧ મેં તે બાલપણામેં હો કે બહુ વિધિ પાપ કર્યા, વગર વિવેકે હોકે અવિરતિ કૂપ ભર્યા, મેં તે સંવર કંડી હો કે આશ્રય ચિત્ત ધર્યા, પશુઅ ભરાબર છે કે અન જલ જઠર ભર્યા. પ્રભુ ૨ બારહ વસલે હો કે બાળક બિરૂદ વદ્યા, તિહાં પુન્ય - ૫૫ ન હકે કાંઈ ભેદ ગ્રહ્ય, નિજ કત કમેં હો કે બહુ વિધિ દુઃખ સહ્યો, ફંદલ મૃગ જીમ હે કે પરવશ હોય રહ્યો. પ્રભુત્ર ૩ અનુક્રમે દિન દિન હો કે યૌવન વેશ લહ્મા, પંચ પ્રમાદજ હો કે સેવણ હું ઉમટ્યા ચાર કષાયે હો કે પૂર્તિ ગર્વ ગહ, તિહાં મદ આઠે છેક