________________
૧૪૩
નિધનીયાને ધન દાયક. નાયક સ્વામી રે, નિરાધારને છે આધાર, નમે શીર નામી રે. ૧૩ મહા નંદતણું છે, કારણ થાન ઉત્તગ રે; મતિહીને બુદ્ધિ પ્રકાશ કે, આરતી ભંગ રે. ૧૪ અપુત્રીને પુત્રને દાય, ગોડી જક્ષરાજે રે, કરે કાયરને વળી સુર કે દારિદ્ર ભાંજે રે. ૧૫ વૃદ્ધ વચનને અનુસાર કે, વાત એ જાણી રે, કહે વિર સુણે ભવિ પ્રાણું કે સ્તવનમાં આણી રે. ૧૬.
છે ઢાલ ૧૭ મી છે (વાલા તમે તે કાના દાણું –એ દેશી)
પ્રભુ પાર્શ્વ ગોડી મુજ તુઠા જે, અમીયે મેહ જુઠા જ પ્રભુ ચરણ યુગલ મુજ મળિયા જે, સંકટ સરવે ટળિયાં જો. ૧ મહા સાત ભયાદિક માઠા જ, આજ થકી તે નાઠા જે, મુજ આંગણે સુરતરૂ ફળયે જો, સુરમણિ સમ પ્રભુ મળી જે ૨ પ્રભુ દરિસણ અગ્રત ખાવ જે, આપ અવિચળ દો જે મેં તે ગાયા પ્રાણાધાર જે, નવરજી
જ્યકાર જે. ૩ કળીયુગમાં સુરતરૂ સરિખે જે, પ્રભુ પાર્શ્વ ગોડી મેં નિરખે જે પ્રભુ સમતાવેલ વધારો જે, જનજી પાર ઊતારો જે. ૪ મહાવીરને પાટે સહાયા જે, ગણધર કેઈ કહા યા જે, વિજયદાનસુરી ગચ્છરાયા જે, પ્રણમું તેના પાયા જે. ૫ તસ પાટે દિનકર સરિખા જે, હીરવિજય ગુરૂ પરીખ્યા જો, જેણે નિજ, આતમને શેધ્યા જે, અકબરશા પ્રતિબેધ્યા જો. ૬ વિજયસેન સૂરિપદ થાપી છે,