________________
તે કુણ કર હવે ભ ત ૬ યક્ષ સુપન માંહે આવતેરે, શેઠ મેહરાશાને જણાવતેરે; તુજ જનકને માર્યો એહનેર, જસ કેમ હું આપું તેહનેરે. ભ૦ ત૦ ૭ તુજના ચિત્તમાં લાવજે રે, જઈ દેહરે શિખર ચઢાવજે, હવે મેહરે શિખર ચઢાવાયું છે. જગમાંહે નામ જગાવીયું. ભ૦ ૦ ૮ સ વત ચઉદ ચાલે (૧૪૪૪) લાવતારે, શુભ મુહુર્ત પ્રતિષ્ઠા કરાવતા મહીને મેહેર મેઘાતણરે; તેણે જગમાં - જસ લીધા ઘણરે. ભ૦ ત. ૯ તેણે દિન થલમાં વસીયારે, ભવિદે શિવસુખ રશીયારે; મેઘે માર્યો તેહને કારણેરે,
નવરજી રહેશે બારણેરે, ભ૦ તવ ૧૦ ગેડીયુરને શેઢે નરેસરૂરે, તેને સ્વમમાં કહે યક્ષેશરૂપે, પુરનારો છું તુજ આશનરે ઘેર લાવજે પ્રતિમા પાસની રે ભ૦ ત૦. ૧૧ ભવિ મુકી મનને આમળારે, હવે પૂરવ ભવ તમે સાંભળો રે એક વૃદ્ધ વચન અનુસારથી, કહી ચઉદમી ઢાળ ઉદારથી અરે ભ૦ ત૦ ૧૨,
ઢાળ ૧૫ મી. (નાવણ કરીયે રૂડા રૂઢા રાજવીરે જે–એ દેશી.)
પારકર નામા દેશ દેશમાંહે વડે જે, હાંરે તિહાં સુઈપુર નામા ગામ જે વરણ અઢારે શાંતિ પુર સોહામણું જે. એ આંકણું. ક્ષત્રી વંશ વિભુષણ રાજા રાજ જે, હરે કાંઈ બહુ ગુણવંતે શેઢે નામજો. વરણ૦ ૧ તે નયરમાં એક વસે વ્યવહારીએ જે, હાંરે તેનું ગેડીશા