________________
એપેરે કાજલ સુરત, ચિતે ચિત્ત મજાર કૂડ કપટ કેલી કરી, તેડી લાવું ઘર બાર. ઈમ ચિંતવતે ચાલી, કાજલશા તેણીવાર છડે પ્રયાણે આવીયે, તેહ નયરને બાર. ગેડીપુરમાં કિમ હુએ, મેઘાશા ગુણવંત વીર કહે તસ સાંભળે, આગળ કહું વૃતાંત.
ઢાળ ૧૧ મી વહાલા તમારી વાડીયું વિણસી જાય રે વહાલાજી.
એ દેશી એક દિન સુતા શેઠજી શય્યા માહેર સંતાજી, એ ણી પરે બેલે વ્યંતર આવી ઉત્સાહે રે હે સંતાજી; ફૂડ કટનું મંદિર કાજલ કાળારે સંતાજી, તેડવા આવશે તુજને તાહાર શાળ રે હે સંતાજી. ૧ ઘણુ કહે પણ તું નવિ જાજે તેહને ઘેરરે સંતાજી, તુજને હણશે કાજલશા દેઈ ઝેર હે સંતાજી; તે જનવર નમણુ કરીને લેજે હાથે હે સંતાજી ૨ ગોપયમાહે દેશે કાજલ ઝેરરે સંતાજી, નમણુ પીધાથી વળશે પાછું તેહરે હે સંતાજી; હિતકારણ, એ સુણજે વયણ રસાળરે સંતાજી, એમ કહી ચાલે. વ્યંતર તે તત્કાલરે હે સંતાજી. ૩ દિનકર ઉ. તિમિરને હુઓ નાશ રે સંતાજી, કાજલ આ મેઘાશાની