________________
માંડલ આવી પહોંચ્યા અને ચંદનબેનને ઘણું સમજાવ્યા પણ તેમને તે પિતાને નિશ્ચય જરાપણ ફેર નહિ ને કહી દીધું કે તમે મને અહીંથી ખંભાત લઈ જશે તે મારે ખંભાતના આહાર પાણીના પચ્ચખાણ છે. આ સચોટ જવાબ સાંભળીને ગામને આખેએ જન સમાજ અંદર અંદર વિચાર કર્યો કે આ બાઈને આપણું ગચ્છમાં એટલે તપગચ્છમાં દીક્ષા આપીએ. પણ ભાવિ જે નિર્માણ કરેલું હોય તે કઈથી મિથ્યા થતું નથી. જ્યારે આ વાતની પાર્ધચંદ્રગચ્છને અમદાવાદ તથા બીજા ગામેવાળાને ખબર પડી ત્યારે પાર્શ્વ ચંદ્રગચ્છના આગેવાને માંડલ આવ્યા ને ચંદનબેનને પાર્ધચંદ્રગચ્છમાં દીક્ષા આપવી એમ નક્કી કર્યું. તેમના માતાપિતાને ખંભાત ખબર આપી એટલે તેઓ પણ માંડલ આવ્યા ને દીક્ષા લેવાનું નક્કી થયું. ચંદનબેનને ઘણે આનંદ થયે. તે દિવસથી માંડલમાં ઘરે ઘરે વાયણ જમાડવાના શરૂ કર્યા, માંડલ ગામ પહેલાના વખતમાં ઘણું જ રદ્ધિસિદ્ધીવાળું હતું કે ત્યાં સેનાના ટેપલે ટેપલા ખાતા હતા તેવું હતું, ત્યાં ચંદનબેનની દીક્ષા સંવત ૧૫રના ફાગણ સુદી છઠના દિવસે હતી તે પહેલાં બે દિવસ અગાઉથી ઘણુજ ધામધુમપૂર્વક બેન્ડ વાજા સાથે વરઘોડે વાજતે ગાજતે ચઢાવીને ઉપાશ્રયે ઉતાર્યો. દીક્ષાને તમામ ખર્ચ નવલખાવાળા શેઠે આપે ને વરઘોડે પણ તેમને જ ઘરેથી ચઢાવ્યું હતું. વરઘોડો ગામ બહાર આસપાલવના વૃક્ષ નીચે ઘણાજ