________________
૧૨૮
ચાલ્યા મારગે જે, આવ્યા પાટનગર મેઝાર જે; ઉતારા શેઠે કીયા જે, મનમાંહે હરખ અપાર જે. લેક, ૬ નિશ શયન નિદ્રા ભરે છે. યક્ષ આવી બેલે તામ જે શેઠ તે સઘળું સત્ય છે જે, ઈહાં તુરક તણું છે ધામ જે. લેકo ૭. તેહને ઘેર જઈ આપજે જે, રૂડા પાંચશે દેકડા સાર જે; લેજે તું પ્રતિમા પાર્શ્વની જે, થાશે કેડી કલ્યાણ મહાર જે. લેક૦ ૮. એમ કહી યક્ષ તુરક ભણી જે, કહે દેજે પ્રતિમા સાર જે; વીર કહે ભવિ સાંભળો છે. ઈહ વાટ જુએ નિરધાર જે, લેક ૯.
ઢાળ પ મી. (માતા યશોદા તમારા કાન, મહી વેચતાં દાણ
માગે. એ દેશી.) હવે એમ કરતાં પરભાત જો, વાત કરે એકાંત જે; તિહાં શેઠજી પાંચશે દામ; આપી પ્રતિમા લાવ્યા ઠામ જે. ૧. પ્રતિમા પૂછ એક ચિત્ત જે, ભાવે ખરચે વિત્ત જે; જેમ વ્યાપારી મન દામ જે, સીતાને મન રામ જે. ૨. વડ વખતે મુરતી આવી છે, આપશે વિત્ત કમાવી જે; ધન ખરચી રૂ તિહાં લીધું જે, ધાર્યું કારજ કીધું જે. ૩. ઊંટ વીસ તે રૂનાં ભરિયાં જે, માંહે બેઠા ગુણના દરિયા જે તે પાટણથી હવે વળિયા જે, સાજન સહુ તિહાં મળીયા જે. ૪. અનુક્રમે ચાલ્યા જાજે જે, રાધનપુરમાં આવે છે; તિહાં દાણી દાણજ લેવા જે, એકઠા થઈને