________________
૧૨૭
માંહે વણજ કરે વ્યાપારી જે, અપચ્છરા સરખી સહે તસ ઘર નારી જે. સુ૫. તિહાં કાજલશા મહટે છે વ્યવહારી જે, સહુ સંઘમાંહે અધિકે તે અધિકારી જે સુ- કાજલશા ને મેઘો થાય બનેવી જે, વાત કરે છે એક દિન સાળે બનેવી જે. સુત્ર ૬ ગુર્જરદેશે ઈહાંથી જઈને આજે, પિસા ખરચી કઈ કઈ વસ્તુ લાવે છે; સુકાજલ કહે મેઘા ભણી સુણ સંતો, વીર કહે સુણે આગળ કહું વિરંત તજે. સુણે રંગે લાલ. ૭.
ઢાળ ૪ થી (ઉજળી છઠ આષાઢની જે–એ દેશી)
વલતું તે મે એમ કહે છે, હવે ચાલીશ હું પરભાતે જે શકુન ભલાં હશે કદા જે, ચાલુ સાથે કરી ગુજરાતે જે. ૧ લેક સહ જય જય વદે જે. એ આંકણું બહુ પરિવારે પરવર્યો જે, વળી ધન ઘણું લઈ સાથ જે, કંકુ તિલક શિરમાં કીયે જે, રૂડું શ્રીફળ લીધું હાથ જે. લેક. ૨. ઊંટ કતાર લેઈ કરી જે, હવે આવ્યા ચઉટા મજાર, તવ સન્મુખ કન્યા મળી, તે તે કરતી રંગ રસાળ જે. લેક. ૩. માલણ કુલડે વધાવતી જે, વળી મયુગલ મળ્યું ખાસ જે ભાજન દધી ભરિયું મળ્યું જે, કવિ વેદ બેલ વ્યાસ જે. લેક. ૪ રાસભા ડાભે બેલતે જે, હનુમંતે દીધી હાક જે; જન કહે કામ હસે સહી જે, વળી મધુરા બેલે કાક જે. લેક૦ ૫ અનુક્રમે