________________
જો કે ધર્મની અંદર પ્રધાનતા પુરૂષની જ છે અને તેથી પુરૂષેના ચરિત્ર કહેવા જઈ એ. આવી શંકાના સમાધાનમાં જણાવવાનું કે તેમણે સ્ત્રી વર્ગ તરીકે જન્મ લઈને યોગ્ય વયે અનેક પ્રકારના સાહસિક કાર્યો કરેલા જેથી અનેક સ્ત્રી વર્ગ સુશિક્ષિત થઈને સન્માર્ગે જોડાયે અને અનેક ધર્મ કાર્ય કરવા લાગ્યા આ કારણથી સ્ત્રી સબંધી વૃતાંત લખવાની આવશ્યકતા જણાય છે.
તેઓશ્રીની જન્મભુમિ પવિત્ર એવા ધોળકા પાસે ત્રાંસદ ગામમાં હતી. તેઓ ત્રબાવટી નગરીના રહીશ હતા પણ તેમનું મોસાળ ત્રાસદ હતું જ્યાં તેમને જન્મ થયે હતે. બંબાવટી નગરીમાં વાંમાનભાઈ હેમચંદનું એક સુખી કુટુંબ રહેતું હતું. તે જ્ઞાતિએ દશાશ્રીમાળી હતા. ઘણુ સદાચારી ભદ્રિક પરિણામી હતા અને ધર્મ પ્રત્યે પ્રેમી હતા. તેમના પુન્ય પ્રતાપે તેમની ભાર્યા પાર્વતીબાઈ ભદ્રિક પરિણામી હોવાથી તે દંપતી પ્રેમપૂર્વક પિતાના ધાર્મિક તેમજ વ્યવહારિક કાર્યો કરતા હતા.
મહાન પુન્યના ગે કાલાંતરે પાર્વતી બાઈએ પિતાના પીયર ત્રાંસદ ગામમાં સંવત ૧૯૩૧ના ભાદરવા સુદ ત્રીજના રેજે શુભ ચોઘડીએ એક પુત્રી રત્નને જન્મ આપે અને તેમનું નામ ચંદનબેન પાડવામાં આવ્યું હતું. તેમને બે ભાઈઓ અને એક બહેન હતાં. મોસાળ પક્ષમાં ઘણી જ લક્ષ્મી હતી પરંતુ સંતાન કાંઈ ન હોવાથી