________________
કેશીષ કરતાં, સમાચારીનું શક્ય પાલન કરતાં. એમાં એ જ કારણ હતું કે સહુના પ્રત્યે તેઓના હૃદયમાં માતાથી પણ અધિક વાત્સલ્ય હતું. તેમજ તેમની મુખાકૃતિ અને સંસ્થાના પ્રભાવશાળી હતાં.
લઘુતા પણ અપૂર્વ હતી. પચાસ પચાસ શિષ્યા પ્રશિષ્યાએનાં ગુરુણી વિદ્વતાથી ભરપૂર તેમજ વિશિષ્ટ ગુણેને પ્રજાને હેવા છતાં માન તેમને વિકૃત બનાવી શક્યો નહિ. વિહારાદિકમાં બીજા સાથ્વીની સેવા કરવામાં સંપૂર્ણ ઉત્સાહ ધરાવતાં, અને અન્ય સાધ્વી બે પ્રત્યે ઓચિત્યને બરાબર સાચવતા હતાં.
ઉદારતા એવી હતી કે પિતાની કેઈપણ વસ્તુ ગ્ય આત્માને સંયમમાં ઉપકારક કેમ બને તેનું પૂર્ણ લક્ષ્ય રાખી વસ્ત્ર, પાત્ર, પુસ્તક કે બીજું જે જે બીજાને આપી શકાય તેટલે તે વધારે આનંદ માનતાં. તેમજ દર રહેલા સાધુએ વિગેરે તેમને નહિ જોયેલ છતાં કઈ વસ્તુની જરૂર પડે તે તે પુણ્યાત્માના નામથી જ મંગાવી લેતા અને પૂજ્યશ્રીના પૂણ્યની પુષ્ટિ કરતાં બાહા વસ્તુની જેમ અત્યંતર ઔદાર્ય પણ વિશિષ્ટ હતું, અને એથી ભૂલ થાય તેને શિક્ષા કરતાં તેમ અગ્યની ઉપેક્ષા પણ કરી શક્તાં એથી જ આગ્રહ કે દુરાગ્રહથી તેઓ બચી જવા સાથે સર્વને પ્રેમ જીતી શક્યા હતાં.
ગુણાનુરાગ પણ નોંધનીય હતે. કોઈની નિંદા તેમના મુખે કદી થતી જ નહિ. સ્વ કે પર સમુદાયના પણ ઉત્તમ આત્માઓના ગુણ આગળ કરી અમને પણ