________________
૩
જગમશહુર ! ગુરુભકિત, સાધમિ કલકિત આદ્ધિ જિનધમ વાસિત ગુણેાથી વસ્તુપાલ તેજપાલની આંખી કરાવતું, રસેાયા જીવનમાંથી સંસ્કાર પામી દીક્ષિત થનાર વર્તમાન યુગમાં પ’. મેરુવિજયજી વિ. મેાજુદ છે એવું એ કુટુંબ હતુ. જેમાં જન્મ ધારણ કરવા કે પુત્રવધુ ખની જવું એ જીવનનું પરમ સૌભાગ્ય છે.
વજેચંદભાઈ પણ પિતાના જ વારસદાર હતા. સંસ્કારી, સંયમી ને ધર્માનુરાગી હતા. સાધર્મિક બંધુએ પ્રત્યે અનહદ પ્રેમ હતા. તેમજ બહુજ પુણ્યશાળી એવું આ વજેચંદભ.J ને ભૂરીબેનનુ યુગલ હતું.
પરંતુ વિધિના લેખ કાણુ મિથ્યા કરી શકે છે ? બનનાર અન્યા વિના રહેતું નથી. “તૂટીની કાઈ ખૂંટી નથી રહેતી.” અને એક કારમા દિવસે વજેચંદભાઈ આ નશ્વર દુનિયા છેડી ચાલ્યા જાય છે. હજુ તેા એકજ વરસ માંડ ગાર્હસ્થ્ય જીવન જીવ્યા થયુ હશે ત્યાં ભૂરીબેનના સ'સાર આમ સમાપ્ત થઈ જાય છે. સૌભાગ્યના બદલે વૈધવ્યને સાજ હવે સજવા પડે છે.
-
દિલ પર આઘાત તે જરૂર લાગે છે. ધર્મમાં શ્રદ્ધા રાખી કમની એવી વિટંખના વધુ વળે છે. હજુ કંઇ ઉંમર કાઈ માટી અને બુદ્ધિ પણ એમની એવી તીવ્ર હતી. એ અભ્યાસ કરે છે. સાથે સાથે ગુરુભક્તિ પણ ચાલુ જ છે. ખસ અભ્યાસ એક જ ધૂન હવે લાગી છે. અને ભૂરીબેન પ્રકરણા પૂરાં કરે છે, કમ ગ્રંથ શરૂ કરે છે, એ પણ ઝડપથી પૂરાં કરે છે; અને બૃહત્સ’ગ્રહણી આદરે છે. ક્ષેત્રસમાસ-કુલકા-દ્રવ્યાનુયેન્ગ-સંસ્કૃત વ્યાકરણ કાવ્ય
પરંતુ ભુરીબેન ધર્મ પ્રત્યે
થઈ ગઈ,
સમજી
નહાતી