________________
એવાં પૂ. ગુરુણીજી સર્વ જીવનું કલ્યાણ કરે તેઓશ્રીની અપૂર્વ રીતે સેવા બજાવવામાં પૂ. પ્રભાશ્રીજી મ. શ્રી પડયે બેલ ઝીલતા હતાં તેમનું પણ ટુંક જીવન આ સાથે આપવામાં આવેલ છે.
૫. ચંપાશ્રીજી મ. ના શિષ્યા પ્રશિષ્યાઓનું યંત્ર -
નંબર ! સંસારીના જન્મસ્થાન દીક્ષા સ્થળ નામ સંવત
ચંદનબેન ખંભાત | બોટાદ | દર્શનશ્રીછી ૧૯૫૮ મુળીબેન
ખંભાત | શીવશ્રીજી | ૧૯૫૯ હીરાકરબેન
* * હીરાશ્રીજી | ૧૯૬૯ મણીબેન પેટલાદ -
વડતાલ | ખીમાશ્રીજી | ૧૯૭૩ ભૂરીબેન ખંભાત ખંભાત : પ્રભાશ્રીજી ૧૯૭૫ કસ્તુરીબેન
જુનાગઢ જામનગર કાંતીશ્રીજી ૧૯૮૨