________________
જેને તમે ખૂબ ધન આપી પાળ્યો હોય અને જેના ઉપર તમારે પૂર્ણ વિશ્વાસ હોય તેવા સેવકને બોલાવે.
રાજાને પણ પરીક્ષા કરવાનું મન થયું. પ્રધાનને બેલા. પ્રધાને આવીને જીકી ઝુકીને સલીમ ભરી કહ્યું–આ સેવક આપની સેવામાં હાજર છે. ફરમા હુકમ. માત્ર હુકમની જ રાહ છે. દુકરમાં દુષ્કર કાર્ય પણ વિના વિલંબે કરવા તૈયાર છું.
રાજાએ સૂરિજીના દેખતાં જ આજ્ઞા કરી–જઈને જુએ. ગંગા નદીને પ્રવાહ કઈ દિશામાં વહી રહ્યો છે?
રાજાનું વચન સાંભળી પ્રધાન મનમાં જ બબડવા લાગે. આ બાલસૂરિની સંગતથી રાજા પણ બાલ-અજ્ઞાન થઈ ગયો છે. નહિં તે આવી સામાન્ય વાત પૂછવાની જરૂર શી? પણ પ્રધાન તે “જેવી આજ્ઞા” એમ કહી પ્રણામ કરી ચાલતે થયે રસ્તામાં જતાં વિચાર્યું, રાજા પાગલ છે હું કંઈ છેડો જ પાગલ છું. એટલે સમય ફેગટ બગાડવા કરતાં આ જુગારીઓ મળ્યા છે તે તેમની રમતગમત-આનંદ વિનેદમાં જ ન પસાર કરું. પ્રધાને તે ત્યાં બે ત્રણ કલાક પસાર કરી રાજા પાસે આવી પ્રણામ કરી કહ્યું. મહારાજા ! ગંગા નદીને પ્રવાહ પૂર્વ તરફ વહે છે. - રાજાએ આજ્ઞા કર્યા બાદ છુપા બાતમીદારેથી જાણું લીધું હતું કે પ્રધાન નદીએ ગયો જ નથી જુગાર રમે છે અને
ડગ મારે છે. સૂરિજીએ જરા ઉસ્થિભાવ સાથે કહ્યું. કેમ