________________
૩૫
જ્ઞાનામૃત અને ઉપદેશામૃતના પાનમાં અને બીજાને તે માગે દેરવામાં બીજાં કષ્ટો લક્ષમાંચે આવતાં નથી. તેમ જ ધાર્મિક ઉત્સ, તીર્થયાત્રાઓ અને ગામેગામ નિસ્વાર્થે ફરતાં મળતાં નવીન નવીન અનુભવેમાં આ કષ્ટ પૂર્ણ જીવન પણ આનંદ અને રસપૂર્ણ બની સ્વાર કલ્યાણુકર બને છે. - આ રીતે આપણું ચરિત્રનાયિકા ચંપાશ્રીજી મહારાજ પિતાનું સુદઢ જીવન ગુરુ મહારાજની અપૂર્વ ભકિત અને છાયામાં ખીલવી ગુરુ મહારાજની સાથે નવીન નવીન અનુભવ અને જ્ઞાન મેળવવા લાગ્યાં. પણ તે બધાં ગુણોમાં તેમણે ગુરુભક્તિ અને વૈયાવચ્ચને ગુણ ખૂબખૂબ કેળવ્યું હતું. તેના પ્રતિક તરીકે
એક વખત પૂજ્ય શ્રી દાદી ગુણીજી મ. શ્રી તથા ગુરુપણજી મહારાજશ્રી સાથે ખંભાતમાં હતાં. અને પૂજ્ય આણંદ શ્રીજી મહારાજ સાથે અમદાવાદ ચાતુર્માસ કરવા જવાની જરૂર પડી. દાદી ગુરુજી મ. ની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમજ તેઓશ્રીની સાથે પોતાના ગુરુજી શ્રી સૌભાગ્યશ્રીજીને રહેવાની જરૂર હોવાથી, બને પૂને છેડીને અને વૈયાવચ્ચને ગુણ જે આત્મા સાથે વણાઈ ચૂક્યું હતું તેને જપ્ત કરીને, જવાની જરાય ભાવના ન હતી પણ દાદી ગુરુજી તથા પૂ. ગુરુજીની આજ્ઞા થતાં જૈન શાસનમાં ધર્મ મૂળ તરીકે જે આજ્ઞાને અપનાવી છે “આપ ઘ” આજ્ઞામાં ધર્મ –એ સૂત્રને અનુસરવામાં જ સારીયે ગુરુ ભક્તિ સમાયેલી છે તેથી તેઓએ દુઃખતે દિલે પણ આજ્ઞાને શિરોમાન્ય કરી શારીરિક