________________
જિનભગતે જે નવિ થયું છે, તે બીજાથી કેમ થાય રે; એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાયરે ચ૦૦ ૨ છે ભેદ્ય વેદના રે, સહેતે અનેક પ્રકાર રે; જિન વિણ પરસુર નવિ નમે રે, તેની કાયાશુદ્ધિ ઉદારરે ચ૦!. ૩
સમક્તિનાં પાંચ દૂષણનું સ્વરૂપ
ઢાલ પાંચમી | ( કડવાં ફળ છે કે ધનાં-એ દેશી.) સમક્તિ દૂષણ પરિહરે, જેહમાં પહેલી છે શંકા રે; તે જિનવચનમાં મત કરે, જેહને સમ ગૃપ રંકા રે;
સમકિત દૂષણ પરિહર. ૧ કંખા કુમતની વાંછના, બીજું દુષણ તજીએ;
પામી સુરતરૂ પરગડે, કિમ બાઉલ ભજીએ? સમ૦ ૨ સંશય ધર્મનાં ફળતણે, વિતિગિચ્છા નામે
ત્રીજું દૂષણ પરિહરે, નિજ શુભ પરિણમે. સમ૦ ૩ મિથ્થામતિ ગુણવણને, ટાળે થે દેષ;
' ઉનમારગી થતાં હવે, ઉનમારગ પિષ. સમ૦ ૪ પાંચમે દેષ મિશ્યામતિ-પરિચય નવ કીજે;
ઈમ શુભ મતિ અરવિંદની, ભલી વાસના લીજે. સ૫